એક ખરબચડા (ઘર્ષણાંક $\mu$) ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ધકેલવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_1$ છે,જ્યારે તેને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_2$ છે. જો ઢળતું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે કે જેથી $\tan \theta = 2 \mu$ થાય,તો ગુણોત્તર $\frac{F_1}{F_2}$ કેટલો થશે?

  • A
    $4$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

બે સમાન રીતે વીજભારિત ધાતુના ગોળાઓ $A$ અને $B$ એકબીજાને $4 \times 10^{-5} ~N$ ના બળથી અપાકર્ષે છે. અન્ય એક સમાન વીજભારરહિત ગોળા $C$ ને $A$ સાથે સ્પર્શ કરાવીને પછી $A$ અને $B$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું કુલ વિદ્યુત બળ કેટલું હશે?

લઘુબીજાણું અને મહાબીજાણું ઉત્પન્ન કરતાં પર્ણને શું કહે છે?

$m_1$ દળનો એક કણ $v_1$ વેગથી ગતિ કરે છે અને $m_2$ દળનો બીજો કણ $v_2$ વેગથી ગતિ કરે છે. બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય,તો:

$20$ વોલ્યુમ $H_2O_2$ ની સાંદ્રતા $g/L$ માં કેટલી થાય?

બાહ્ય સ્વરૂપ (વૃદ્ધિ સ્વરૂપ) ને આધારે લાઇકેનના કેટલા પ્રકારો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo